સુનવણી / ક્રિકેટ મેદાનમાં પાણીની સુવિધાની માંગ થતા હાઈકોર્ટે કહ્યું- ઘરેથી પાણીની બોટલ લઇ જાઓ, અનેક ગામડાઓ તરસ્યા છે

bombay high court says parent can provide water bottle who can buy equipment of cricket

એક વકીલ રાહુલ તિવારીએ દાખલ કરેલી પીઆઈએલમાં દાવો કરવામાં આવ્યો છે કે, રાજ્યના ઘણા ક્રિકેટ ગ્રાઉન્ડમાં પીવાના પાણી અને 'શૌચાલય' જેવી પાયાની સુવિધાઓ નથી.

બ્રેકિંગ ન્યૂઝ