ચુકાદો / હાથ પકડવો અને પેન્ટની ઝિપ ખોલવી જાતીય શોષણ નહીં : બોમ્બે હાઈકોર્ટનો નવો ચુકાદો

bombay high court says opening of pants zip under pocso act is not sexual exploitation

બોમ્બે હાઈકોર્ટની નાગપુર પીઠે માન્યુ છે કે પોક્સો અધિનિયમ 2012 જાતીય ગુનાઓથી બાળકોની સુરક્ષા હેઠળ એક યુવતીનો હાથ પકડવો અને પેન્ટની જીપ ખોલવી જાતીય શોષણની વ્યાખ્યામાં નહીં મનાય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ