નિર્ણય / માતાનો જીવ બચાવવા માટે પરવાનગી વગર ગર્ભપાત કરી શકશે ડૉક્ટરઃ બૉમ્બે હાઈકોર્ટ

Bombay high court said that doctors can abort over 20 week foetus but only to save womans life

મુંબઇઃ બોમ્બે હાઇકોર્ટે એક મોટો નિર્ણય સંભળાવતા કહ્યું કે, જો કોઇ મહિલાનાં જીવનને ખતરો હોય તો કોઇ રજિસ્ટર્ડ ડૉક્ટર કોર્ટની અનુમતિ વગર પણ 20 સપ્તાહથી અધિકનો ગર્ભ પડાવી શકે છે. જજ એએસ ઓકા અને એમએસ સોનકની પીઠે બુધવારનાં રોજ પોતાનાં નિર્ણયમાં કહ્યું કે, 'જો કે જ્યારે ગર્ભ 20 સપ્તાહથી અધિક હોય અને મહિલાને લાગે કે આને ચાલુ રાખવાથી તેનાં અથવા ભ્રૂણનાં માનસિક/શારીરિક સ્વાસ્થ્યને માટે ખતરો હોઇ શકે છે તો હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પાસેથી પરવાનગી લેવાની રહેશે.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ