ચુકાદો / તમારી સામે ઈંગ્લેન્ડની કોર્ટમાં કેસ ઠોકી દઇશ, 425 કરોડના કેસમાં હાઇકોર્ટ તરફથી લલિત મોદીને રાહત, જુઓ શું કહ્યું

bombay hc has given the decision in favor of lalit modi

બોમ્બે હાઈકોર્ટે IPLનાં પ્રસારણ અધિકાર સાથે જોડાયેલ એક મામલામાં મોટો ચુકાદો આપ્યો છે. આ નિર્ણય IPLના સંસ્થાપક લલિત મોદીનાં પક્ષમાં આપવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ