નિર્ણય / જોન્સન બેબી પાઉડરના વેચાણ પર બોમ્બે હાઇકોર્ટે લગાવ્યો પ્રતિબંધ, આપ્યા મોટા આદેશ

bombay hc announced to ban the selling of johnsons baby powder

બોમ્બે ઉચ્ચ ન્યાયાલયએ બુધવારે જોન્સન એન્ડ જોન્સનનાં બેબી પાઉડરનાં સેમ્પલની નવેસરથી તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તેની સાથે જ કોર્ટે કંપનીને બેબી પાઉડર બનાવવાની પરવાનગી આપી છે પણ તેને વેંચવાની મનાઇ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ