ખતરો / ચીન જઈ રહેલી ઈરાની ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર મળતા જ હડકંપ, ભારતીય વાયુસેના આવી એક્શનમાં

bomb threat in iran to china flight asks delhi airport for emergency landing

ઈરાનમાં તેહરાનથી ચીન જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. ફ્લાઇટ લગભગ 45 મિનિટ સુધી દિલ્હીના એરસ્પેસમાં રહી હતી.

બ્રેકિંગ ન્યૂઝ