મોટા સમાચાર / BIG BREAKING: પાકિસ્તાનની બલૂચિસ્તાન યુનિવર્સિટી પાસે બોમ્બ બ્લાસ્ટ, 1નું મોત 17 લોકો ઘાયલ

Bomb blast near Balochistan University in Pakistan

પાકિસ્તાનમાં બલૂચિસ્તાન યુનિવર્સિટી પાસે બોમ્બ બ્લાસ્ટનો બનાવ સામે આવ્યો છે. આ બ્લાસ્ટમાં 1 વ્યક્તિનું મોત થયું છે જ્યારે 17 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ