દુર્ઘટના / બિહારના સાસારામમાં બોમ્બ બ્લાસ્ટ, કોઇ જાનહાની નહીં

bomb blast in sasaram bihar

બિહારના સાસારામમાં બોમ્બ બ્લાસ્ટ થવાની ઘટના બનવા પામી છે. આ બ્લાસ્ટ એક ખાલી કેમ્પસમાં થયો હતો. મોચી તોલા સ્થિત એક ખાલી કેમ્પસમાં બ્લાસ્ટ થવાથી અફરતફરીનો માહોલ સર્જાયો હતો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ