ગોસિપ / રણવીર સિંહની '83' માં થઇ બોમન ઇરાનીની એન્ટ્રી, ફિલ્મમાં નિભાવશે આ મહત્વનું કિરદાર

boman irani joins ranveer singh on film 83 set will play farokh engineer character

બોમન ઇરાની બોલીવુડ ઇન્ડસ્ટ્રીના એક એવા એક્ટર છે, જેમને પોતાની દમદાર એક્ટિંગથી લોકોના દિલોમાં ખાસ ઓળખ ઊભી કરી છે. પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિક બાદ હવે બોમન ઇરાની ફિલ્મ 83માં કામ કરી રહ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ