બોલિવૂડ / બોલિવૂડનું નવું ઑફિસિયલ કપલ? સુશાંત સિંહના બર્થ-ડે પર આ અભિનેત્રીએ કર્યો પ્રેમનો એકરાર

 Bollywood's new official couple? The actress confessed to love on Sushant Singh's birthday

રિયા અને સુશાંતસિંહ રાજપૂતના સબંધોને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. જો કે થોડા દિવસ પહેલા તેવા સમાચારો સામે આવ્યા હતા કે સુશાંત, રિયાના ઘરમાં શિફ્ટ થઈ ગયા છે. બંનેની લિવ ઈન રીલેશનશીપની વાતો સામે આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ