અફેર / અભિનેત્રી તુનિષા શર્માનુ 9 વર્ષ મોટા કો-સ્ટાર સાથે હતુ અફેર ! 15 દિવસ પહેલા થયુ હતુ બ્રેકઅપ

bollywood tunisha sharma fall in love with 9 years older sheezan khan on set of ali baba dastan e kabul

અભિનેત્રી તુનિષા શર્માનુ શનિવારે મોત થયુ. તુનિષાએ પોતાના કો સ્ટાર શીજાન ખાનના મેકઅપ રૂમમાં ફાંસીએ લટકીને આત્મહત્યા કરી. મીડિયા રિપોર્ટસ મુજબ, તુનિષાની 9 વર્ષ મોટા કોસ્ટાર શીજાનની સાથે રિલેશનશિપ ચાલી રહી હતી. છેલ્લાં 15 દિવસ પહેલા બંનેનુ બ્રેકઅપ થયુ હતુ.

બ્રેકિંગ ન્યૂઝ