VIDEO / શાહિદ કપૂરે કરી એવી અજીબ હરકત કે વીડિયો જોઈને લોકો બોલ્યા-ભાઈ આવું ના કર, NCB ઘરે આવી જશે

bollywood this video of shahid kapoor went viral on social media

ફિલ્મ કબીર સિંહ સુપરહિટ થયા બાદ શાહિદ કપૂરના કરિયરનો ગ્રાફ એકદમથી ઊંચો આવી ગયો છે. હવે બધાં જ શાહિદનીઆગામી ફિલ્મ જર્સીની રાહ જોઈ રહ્યાં છે. કોરોના મહામારી વચ્ચે ન આવી હોત તો આ ફિલ્મ તૈયાર થઈ ગઈ હોત. ફિલ્મ કબીર સિંહ બાદ શાહિદની એક અલગ જ ઈમેજ ફેન્સની વચ્ચે બની ગઈ છે. ત્યારે હાલમાં જ શાહિદનો એક વિચિત્ર વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ