પ્રતિક્રિયા / ખાલી એપાર્ટમેન્ટનું લાઈટબિલ જોઈ આ બોલિવૂડ એક્ટ્રેસના હોશ ઉડી ગયા, શેર કર્યા સ્ક્રીનશોટ્સ

bollywood taapsee pannu shocked after receiving a huge amount of electricity bill

છેલ્લા ઘણાં સમયથી દેશ કોરોનાના કહેર સામે લડી રહ્યો છે. ત્યારે લોકડાઉન ખુલતા કેટલીક ચોંકાવનારી વાતો સામે આવી રહી છે. જેમાં આ વખતે ભારે ભરખમ લાઈટ બિલ જોઈને સામાન્ય જનતા જ નહીં સેલેબ્સને પણ મોટો ઝટકો લાગ્યો છે. ત્યારે બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નૂ પણ તેનું લાઈટબિલ જોઈને ભડકી છે. તાપસી પન્નૂએ તેના લાઈટ બિલના સ્ક્રીનશોટ્સ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ