રિપોર્ટ / શું આત્મહત્યાના થોડાં સમય પહેલાં સુશાંતે આ કામ કર્યું હતું? મોબાઇલનો ફોરેન્સિક રિપોર્ટ આવ્યો સામે

bollywood sushant singh rajput googled himself before his death read articles about self

એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના બાદથી જ સોશ્યિલ મીડિયા પર તેમના મોતની અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. કેટલાક ડિપ્રેશનને એક્ટરના આ પગલાં માટે જવાબદાર ગણાવી રહ્યા છે તો બોલિવૂડમા પણ એક્ટરના નિધનને લઈને અનેક મતમતાંતર સામે આવી રહ્યા છે. આ સમયે એક ખાસ વાત એ સામે આવી છે કે સુશાંત સિંહ રાજપૂત પોતાના મોતના થોડા સમય પહેલાંથી પોતાને ગૂગલ (Sushant Singh Rajput Googled Himself)પર સર્ચ કરી રહ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ