સેલેબ્સ / બોલિવૂડના નવા સુપર હીરો ‘સુપર કોપ’

Bollywood super heros

જ્યાં સુધી બોલિવૂડની વાત છે તો કોપ્સ એટલે કે પોલીસવાળા નવા સુપર હીરો છે. આ વર્ષે પોલીસવાળાની હીરો તરીકે ૧૦ ફિલ્મ આવશે, જેની જાહેરાત અગાઉ થઇ ચૂકી છે. કેટલીક ફિલ્મો હાલમાં અંડર પ્રોડક્શન છે, જે ખૂબ જ જલદી મોટા પરદે જોવા મળશે. કેટલાંક નાયક અને નાયિકાઓ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે.

બ્રેકિંગ ન્યૂઝ