પ્રતિક્રિયા / ચંદ્રયાન 2 ચંદ્રની નજીક જઇને તૂટ્યો સંપર્ક, સમગ્ર બોલીવુડે ISROનું આવી રીતે વધાર્યું પ્રોત્સાહન

Bollywood starts twitter reaction on chandrayaan 2 will give strength to isro

બોલીવુડ ઇન્ડસ્ટ્રીના લોકો પણ ચંદ્રયાન 2 ના લેન્ડિંગને લઇને ખૂબ જ ઉત્સાહી અને ખુશ હતા. પરંતુ હવે લેન્ડિંગ પહેલા ચંદ્રયાન સાથે સંપર્ક તૂટવાના સમાચાર બાદ પણ સેલેબ્સએ પોતાની આછા છોડી નથી અને એમને આ સફળતા પર ગર્વ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ