બોલિવૂડ / આ એક્ટર્સે રિજેક્ટ કરેલી ફિલ્મોને લીધે કેટલાક સિતારાઓના કરિયર  થઇ ગયા સેટ

Bollywood stars who reject films become blockbuster

બોલિવૂડમાં સ્ટારડમ મળ્યા બાદ ફિલ્મી સિતારાઓ સ્ક્રિપ્ટ પસંદ ના આવવા પર ફિલ્મને ના પાડી દેતા હોય છે પરંતુ ઘણીવાર એવુ થાય છે કે, ફિલ્મોને ના કહેવું તેમને ભારે પડે છે. કારણકે તે જ ફિલ્મો બાદમાં સુપરહિટ થઇ જાય છે. 

બ્રેકિંગ ન્યૂઝ