બૉલીવુડ / પોતાના ફેવરિટ કઝીન અરમાનના લગ્નમાં પહોંચી કરીના; સિતારાઓનો જમાવડો, જુઓ તસવીરો

Bollywood stars karina karishma aishwarya rai bachchan ambani family gather for the marriage of arman jain

બોલીવુડના કપૂર પરિવાર સાથે જોડાયેલા અરમાન જૈન અને અનિસા મલ્હોત્રા આખરે લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. બંને ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. અરમાનના પિતા મનોજ જૈન એક ઇન્વેસ્ટમેન્ટ બેંકર છે અને તેની માતા રીમા કપૂર હોમમેકર છે. રીમાના પિતા રાજ કપૂર ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ડિરેક્ટર અને નિર્માતા રહ્યા છે. અરમાનના આ હાઈપ્રોફાઈલ લગ્નમાં બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.

બ્રેકિંગ ન્યૂઝ