શપથ ગ્રહણ / PM મોદીની શપથવિધિમાં કંઇક આ અંદાજમાં જોવા મળ્યા બોલિવુડ સ્ટાર્સ

bollywood-stars-attend-pm-modi-swearing-ceremony

નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે 7 વાગે રાષ્ટ્રપતિ ભવન ખાતે પ્રધાનમંત્રી પદ માટે શપથગ્રહણ કર્યા. આ સમારોહમા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગ, ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂ સિવાય દેશ-વિદેશના 8000 જેટલા મેહમાનોએ ભાગ લીધો.

બ્રેકિંગ ન્યૂઝ