બોલીવુડ / ટ્વિટર પર ટ્રેન્ડ થયું #WeMissSRKOnBIGScreen, શાહરુખના ફેન્સે કંઇક આમ કરી અપીલ

bollywood star shahrukh khan fans missed him we miss srk on big screen trending on twitter

બોલીવુડના બાદશાહ શાહરુખ ખાન (Shahrukh Khan)ને એમના ફેન્સ ખુબ જ પ્રેમ કરે છે. 90ના દાયકાથી લઇને અત્યાર સુધી ઘણી સુપરહિટ ફિલ્મો આપનાર એક્ટર શાહરુખ ખાને 2018માં આવેલ ફિલ્મ 'ઝીરો (Zero)' બાદ બિલકુલ ગાયબ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના દિગ્ગજ અભિનેતા શાહરૂખ ખાન (Shahrukh Khan)ને ફેન્સ સોશિયલ મીડિયા પર બતાવી રહ્યા છે કે તે એમને કેટલા મિસ કરી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ