બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / 'લોહીથી લથપથ હતા છતાં સિંહની જેમ ચાલતા હતા..' સૈફ અલી ICUમાંથી બહાર, જાહેર થયું હેલ્થ બુલેટિન

હેલ્થ બુલેટિન / 'લોહીથી લથપથ હતા છતાં સિંહની જેમ ચાલતા હતા..' સૈફ અલી ICUમાંથી બહાર, જાહેર થયું હેલ્થ બુલેટિન

Last Updated: 12:59 PM, 17 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાન પર ગુરૂવારે છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ સૈફ અલી ખાનને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સૈફ અલી ખાનનું હેલ્થ અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. અભિનેતાને ICU માંથી બહાર લાવવામાં આવ્યા છે.

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર ગુરુવારે ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે એક આરોપીને કસ્ટડીમાં લીધો છે. આ દરમિયાન સૈફ અલી ખાનની હેલ્થ અપડેટ જાહેર કરવામાં આવી છે. અભિનેતાને ICUમાંથી બહાર લાવવામાં આવ્યા છે.

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર ગુરુવારે ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે એક આરોપીને કસ્ટડીમાં લીધો છે. આ દરમિયાન સૈફ અલી ખાનની હેલ્થ અપડેટ જાહેર કરવામાં આવી છે. અભિનેતાને ICUમાંથી બહાર લાવવામાં આવ્યો છે. હાલમાં સૈફ અલી ખાનને સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. જાણો તેમના સ્વાસ્થ્ય વિશે ડોક્ટરોએ શું કહ્યું.

સૈફ અલી ખાને તાજેતરમાં લીલાવતી હોસ્પિટલમાં સર્જરી કરાવી હતી, જ્યાં તેને લોહીથી લથપથ હાલતમાં તેના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન દ્વારા લાવવામાં આવ્યો હતો. સર્જરી બાદથી તેઓ ICUમાં હતા. હવે ડોક્ટરે કહ્યું કે અભિનેતા સારી રીતે ચાલી રહ્યો છે, તેને દુખાવો પણ નથી. જો કે, અભિનેતાને એક અઠવાડિયા માટે બેડ રેસ્ટ લેવા માટે કહેવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન તેને હલનચલન ન કરવાની સલાહ આપવામાં આવી છે.

વધુ વાંચોઃ સૈફ અલી ખાન પર હુમલો કરનાર એક શંકાસ્પદની ધરપકડ, 33 કલાક બાદ મુંબઈ પોલીસને સફળતા

હુમલાખોરે સૈફ પર તીક્ષ્ણ હથિયારથી છ વાર હુમલો કર્યો હતો. ત્યારબાદ તેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓને પકડવા માટે પોલીસની 20 ટીમો બનાવવામાં આવી હતી. દરેક ટીમને અલગ-અલગ કાર્ય સોંપવામાં આવ્યું હતું. પોલીસે એક શકમંદ આરોપીને ઝડપી પાડ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment Saif Ali Khan Health Bulletin Update Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ