નિધન / મનોરંજન જગતમાં વધુ એક અભિતેતાનું નિધન, આ જાણીતી સીરિયલમાં કર્યુ હતું કામ

bollywood star ranjan sehgal is no more

2020નું વર્ષ બોલિવુડ માટે જાણે અભિશાપ બની રહ્યું છે. એક બાક એક સિતારાઓના મૃત્યુના સમાચારે દરેકના હ્રદયને હલાવીને મૂકી દીધા છે. ત્યારે શનિવારે જ રંજન સહેગલનું 36 વર્શની ઉંમરે નિધન થયુ છે. તેમની મોત કાર્ડિયાક એટેકને કારણે થઇ છે. રંજન તેમના હોમટાઉનમાં હતા તબિયત લથડતા તેમને ચંદિગઢ લાવવામાં આવ્યા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ