મનોરંજન / બોલિવૂડમાં લાગશે સાઉથનો ‘તડકો’

bollywood- south indian celebrities

દક્ષિણ ભારતની બે સુપ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવી અને જયાપ્રદાએ ૧૯૮૦ના દાયકામાં પગ મૂક્યા હતા. આ બંને અહીં આવીને સફળ થયાં તો ત્યાંના અન્ય સ્ટાર્સનું પણ બોલિવૂડમાં આગમન શરૂ થયું. કેટલાક લોકો સફળ રહ્યા તો કેટલાક બે ફિલ્મ બાદ ગાયબ થયા, પરંતુ કોઇ પણ એ પોઝિશન સુધી ન પહોંચી શક્યું, જ્યાં શ્રીદેવી હતી. ૨૦૧૮માં મલયાલમ ફિલ્મોના સ્ટાર દિલકર સલમાને ફિલ્મ 'કારવાં'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ