સંદેશ / મારો નંબર એજ છે, જરૂર પડે તો...: કોરોના વધ્યો તો સોનુ સૂદે ફરી કર્યું એવું એલાન કે દિલ જીતી લીધા

bollywood sonu sood tweet after rising cases of covid 19 says remember me if you need me phone number is still same

ભારતમાં ફરી એક વખત કોરોના વાયરસ નાગરિકો માટે માથાનો દુ:ખાવો બની રહ્યો છે. છેલ્લાં ત્રણ દિવસથી સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે. ઘણાં લોકો તેને કોરોનાની ત્રીજી લહેર ગણાવી રહ્યાં છે. એવામાં લોકોના મનમાં એક વખત ફરીથી ડર જોવા મળી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ