video / સોનૂ સૂદે શેર કર્યો સિલાઈ કામ કરતો વીડિયો, સાથે આપ્યું એવું કેપ્શન કે તમે પણ હસીને થશો બેવડ

bollywood sonu sood doing tailoring shares video on social media with cute caption

સોનૂ સૂદે હાલમાં પોતાના ઓફિશ્યિલ ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક્ટર સિલાઈ કામ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોની સાથે સોનૂએ એક કેપ્શન પણ લખ્યું છે જેને વાંચીને તમે હસીને થાકી જશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ