આઈપીએલ 2023 / IPL ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે બૉલીવુડના આ સ્ટાર્સ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લાગશે ગ્લેમરનો તડકો

Bollywood singer Arijit Singh and actress Tamannaah Bhatia will perform at IPL Opening Ceremony

IPL Opening Ceremony: મેચ પહેલા ઓપનિંગ સેરેમની યોજાશે, આ વિશે IPL એ પુષ્ટિ કરી છે કે સિંગર અરિજીત સિંહ અને અભિનેત્રી તમન્ના ભાટિયા આ ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેશે.

બ્રેકિંગ ન્યૂઝ