બોલિવૂડ / શિલ્પા શેટ્ટીએ તેના જીવનનો સૌથી મોટો નિર્ણય લીધો, જાણીને તમે પણ દંગ રહી જશો

bollywood shilpa shetty has revealed that she has accepted vegetarianism

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ તેના જીવનનો સૌથી મોટો નિર્ણય લીધો છે. તેણે માંસાહાર છોડીને સંપૂર્ણ રીતે શાકાહારી બનવાનો નિર્ણય લીધો છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આ અંગે જાણકારી આપી છે. આ વીડિયોમાં શિલ્પા શેટ્ટી તેના દિકરા વિઆન સાથે ખેતરમાં શાકભાજી લેતી જોવા મળે છે.

બ્રેકિંગ ન્યૂઝ