બોલિવૂડ / કંગનાના ઘરે લગ્ન પ્રસંગની શરૂ થઈ તૈયારીઓ, અભિનેત્રીએ શેર કર્યો વરરાજાનો વીડિયો

bollywood shehnai is going to ring kangana ranaut house the actress shared the groom video

બોલિવૂડની પંગા ગર્લ એક્ટ્રેસ કંગના રનૌતના ઘરે લગ્નની શરણાઈની તૈયારીઓ થઈ ચૂકી છે. તેના ભાઈના લગ્ન આ વર્ષે નવેમ્બરમાં છે. લગ્નનો પહેલો રિવાજ શરૂ થયો છે. કંગનાના ભાઈ અક્ષતના લગ્ન મનાલીમાં થશે. કંગનાએ સોશ્યલ મીડિયા પર ભાઈની હલ્દી સેરેમનીનો વીડિયો શેર કર્યો છે. આ સાથે તેણે કહ્યું કે હિમાચલમાં ટ્રેડિશન છે, વિવાહનું પહેલું નિમંત્રણ મામાના ઘરે અપાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ