સંબંધ / શત્રુઘ્ન સિન્હાની ભત્રીજી પ્રીતાનો કમલા હેરિસ સાથે છે આ ખાસ સંબંધ, શત્રુઘ્નએ પોસ્ટ કરી કર્યો આ ખુલાસો

bollywood shatrughan sinha reveals niece preeta connection with kamala harris as she was closely associated with her ps

અમેરિકાની ચૂંટણીમાં ઉપ રાષ્ટ્રપતિ બનવા જઈ રહેલી ભારતીય મૂળની કમલા હૈરિસની જીત પર તમામ ભારતવાસી બહું ખુશ છે. બોલીવુડ સેલિબ્રિટીએ પણ કમલા હેરિસની જીત પર ભારે શુભેચ્છાઓ પાઠવી છે. ત્યારે હવે દિગ્ગજ એક્ટર શત્રુઘ્ન સિન્હાએ પણ કમલા હેરિસની જીત પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કમલા હેરિસની સાથે પોતાની ભત્રીજી પ્રીતા સિંહનો એક ફોટો શેર કર્યો છે અને તેની સાથેનો પ્રીતાનો ખાસ સંબંધ હોવાનો ખુલાસો કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ