અહેવાલ / બોલિવૂડના કિંગ ખાન બે વર્ષ બાદ કરશે ધમાકેદાર વાપસી, આ નવા રોલમાં જોવા મળશે

bollywood shahrukh khan to will play journalist in his next film with r madhavan

બોલિવૂડના કિંગ ખાન છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. એવામાં લોકો શાહરૂખ ખાનની આગામી ફિલ્મ માટે આતુર થઇ રહ્યા છે ત્યારે મીડિયા રિપોર્ટમાં શાહરૂખ ખાનની આગામી ફિલ્મો વિશે દાવો કરવામાં આવ્યો છે. મુંબઈમાં લાંબા સમય બાદ  ફિલ્મોની શૂટિંગ માટે છૂટ મળવા જઈ રહી છે ત્યારે ઘણા બધા નવા પ્રોજેક્ટ પર કામ પણ શરુ થઇ ગયું છે ત્યારે શાહરૂખ ખાન પણ પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ