બોલિવૂડ / અનિલ કપૂરની દીકરી રિયા ખરાબ રીતે થઈ ટ્રોલ, રિસેપ્શનની તસવીરો જોઈ યુઝર્સ બોલ્યા બીજી 'રાધે મા'

bollywood rhea kapoor troll for her reception look compared to radhe maa

બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરની દીકરી અને અભિનેત્રી સોનમ કપૂરની બહેન રિયા કપૂરના લગ્ન હાલમાં જ થયા છે. તેણે લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ કરણ બુલાની સાથે લગ્ન કરી લીધા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ