મુંબઈ / શોલેમાં સૂરમા ભોપાલીનું પ્રખ્યાત પાત્ર ભજવનાર જગદીપનું નિધન, છેલ્લો વીડિયો, 'આઓ હંસતે હંસતે, જાઓ હંસતે હંસતે' વાયરલ

bollywood renowned actor jagdeep passes away last birthday video

બોલિવુડના લેજેંડરી એક્ટર અને હાસ્યકાર જગદીપનું નિધન થયું છે. તેમનું સાચું નામ સૈયદ ઈશ્તિયાક અહમદ જાફરી છે. 81 વર્ષના જગદીપે મુંબઈ સ્થિત નિવાસે અંતિમ શ્વાસ લીધા. જગદીપને બ્લૉકબસ્ટર હિટ ફિલ્મ શોલેમાં સૂરમા ભોપાલીના પાત્ર માટે ઓળખવામાં આવે છે. આ સિવાય પણ તેમણે તમામ ફિલ્મોમાં કમાલનું પાત્ર નિભાવ્યું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ