બોલિવૂડ / હૈદરાબાદ ગેંગરેપના આરોપીઓનું એન્કાઉન્ટર, બોલિવૂડે આપી પ્રતિક્રિયા 'જય હો'

 Bollywood Reacts  In Hyderabad Rape murder Case Killed In An Encounter

હૈદરાબાદ ગેંગરેપ-મર્ડર કેસમાં શુક્રવારે સવારે ચારેય આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધા છે. બોલિવૂડ એક્ટર અનુપમ ખેર, ઋષિ કપૂર, એક્ટ્રેસ રકુલ પ્રીત સહિત અનેક સેલેબ્સે ટ્વિટ કરી તેલંગાણા પોલીસનો આભાર માન્યો છે અને તેલંગાણા પોલીસની પ્રશંસા કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ