બોલિવૂડ / બોલિવૂડ અભિનેત્રી રાધિકા આપ્ટેએ વિઝા માટે લંડનના મ્યુઝિશિયન સાથે કર્યા લગ્ન?

bollywood radhika apte marries london musician benedict taylor for a visa

રાધિકા આપ્ટે હવે બોલિવૂડ અને દક્ષિણ ભારતીય ફિલ્મોનો જાણીતો ચહેરો બની ગઈ છે, પરંતુ હવે રાધિકા ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળી રહી છે. બીજી તરફ, ઓટીટીથી પોતાની એક અલગ ઓળખ બનાવનાર અભિનેતા વિક્રાંત મેસીનો જલવો પણ કાયમ છે. હાલમાં જ રાધિકા અને મેસી ઘણાં મુદ્દાઓ પર એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. આ સમય દરમિયાન, મેસીએ રાધિકાને એવો સવાલ પૂછ્યો, જેનો જવાબ રાધિકાએ મજેદાર રીતે આપ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ