બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / પૂનમ પાંડેની માદક અદાઓ! હોટનેસે ચાહકોને કર્યા ઘેલા, આટલી નેટવર્થની છે માલકણ

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / પૂનમ પાંડેની માદક અદાઓ! હોટનેસે ચાહકોને કર્યા ઘેલા, આટલી નેટવર્થની છે માલકણ

Last Updated: 04:06 PM, 17 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પૂનમ પાંડે ગ્લેમરસ દુનિયામાં એક જાણીતું નામ છે. આ અભિનેત્રી ઘણી વાર ચર્ચામાં રહેતી હોય છે. અભિનેત્રી ક્યારેક કપડા તો ક્યારેક પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહેતી હોય છે. આ અભિનેત્રી ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે.

1/5

photoStories-logo

1. કેલેન્ડર ફોટોશૂટથી નોટીસમાં આવી હતી પૂનમ પાંડે

11 માર્ચ 1991 માં કાનપુરમાં જન્મેલી પૂનમ પાંડે હંમેશાથી જ અભિનેત્રી બનવા ઇચ્છતી હતી. આ પહેલી વાર નોટીસમાં 2011માં તેનું કેલેન્ડર ફોટોશૂટ વાયરલ થયુ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. હોટનેસમાં ઓલિવિયાને પણ આપી શકે છે ટક્કર

તાજેતરમાં એક એમએમએસ વાયરલ થઇ રહ્યું છે, જેને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે તે તમિલ એક્ટ્રેસ ઓલિવિયાનો છે. ઓલિવિયાની હોટનેસ સામે જો પૂનમ પાંડેની હોટનેસ જોઈએ તો તેના કરતા ઘણી આગળ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. પૂનમનું કાર કલેક્શન

એક રિપોર્ટ અનુસાર પૂનમ પાંડે પાસે મોટું કાર કલેક્શન છે, જેમાં તેની પાસે મર્સિડીઝ ઈ કાર અને BMW 5 સીરીઝ છે. આ સિવાય તે મુંબઈમાં એક આલીશાન એપાર્ટમેન્ટના માલકીન પણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. પૂનમ પાંડે સ્કૂલિંગ

પૂનમ પાંડેએ લિટલ ફ્લાવર સ્કુલથી ભણતર મેળવ્યું છે. સાથે જ અભિનેત્રી પાસે સોશિયોલોજી અને ઇવેન્ટ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન ડિગ્રી પણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. પૂનમ પાંડેની નેટ વર્થ

પૂનમ પાંડે એક્ટિંગ સિવાય મોડલિંગ અને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પણ કમાણી કરે છે. તેની કુલ નેટવર્થ 83 કરોડ જણાવવામાં આવી છે. તે છેલ્લે કંગના રનૌતના 'લોકઅપ' જોવા મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

poonam pandey poonam pandey net worth bollywood news

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ