બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / Photos : ઓફ વ્હાઇટ ડ્રેસમાં કિયારા અડવાણીનો સુપરહોટ અંદાજ, લુક જોઈને ફેન્સ થયા દિવાના

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / Photos : ઓફ વ્હાઇટ ડ્રેસમાં કિયારા અડવાણીનો સુપરહોટ અંદાજ, લુક જોઈને ફેન્સ થયા દિવાના

Last Updated: 11:57 AM, 21 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલિવૂડની અભિનેત્રી કિયારા અડવાણીએ તાજેતરમાં શેર કરેલા ગ્લેમરસ ફોટોશૂટ ચર્ચામાં છે. સફેદ કટઆઉટ મીની ડ્રેસમાં સ્ટાઇલિશ લુક અને કર્વી ફિગર ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યા છે.

1/6

photoStories-logo

1. લેસ્ટ ફોટોશૂટ

બોલિવૂડની ફેમસ અભિનેત્રી કિયારા અડવાણી જે તાજેતરમાં જ માતા બનવાની છે . તેણે પોતાના લેસ્ટ ફોટોશૂટના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે સાથે એક ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. આટલું સુંદર

કિયારા અડવાણી હાલમાં અનેક ફિલ્મોમાં ખૂબ સારા અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે. તો તાજેતરમાં તેણે શેર કરેલા ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. તેના ચાહકો આ ફોટા પર ખૂબ વાખણ કરી રહ્યા છે. ઘણા લોકોએ હાર્ટ અને ફાયર ઇમોજીસ કમેન્ટ કર્યા, જ્યારે કોઈએ લખ્યું કે કોઈ આટલું સુંદર કેવી રીતે હોઈ શકે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. લિપસ્ટિક કરી છે તે તેના લુકને વધુ આકર્ષતી

કિયારા અડવાણી પોતાના સ્ટાઇલિશ લુક, મેકઅપ અને સુંદર હેરસ્ટાઇલથી તેના ચાહકોના દિલ પર રાજ કરી રહી છે. આ ફોટોશૂટ વિશે વાત કરીએ તો , તેણે સફેદ કટઆઉટ મીની ડ્રેસ પહેર્યો છે અને મેકઅપ પણ એકદમ ગ્લેમરસ લુક આપી રહ્યો છે. ખાસ તો તેણે જે ન્યૂડ લિપસ્ટિક કરી છે તે તેના લુકને વધુ આકર્ષતી કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. હેન્ડબેગ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો

કિયારએ વાંકડિયા વાળ, પરફેક્ટ આઈલાઈનર, કાનમાં ગોળ ટોપ અને મેચિંગ નાની હેન્ડબેગ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે. આ ફોટામાં, અભિનેત્રી તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. 4 લાખથી વધુ લોકોએ લાઈક કર્યા

તે જ સમયે, અભિનેત્રીના આ ફોટાને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લોકોએ લાઈક કર્યા છે. ઉપરાંત, ૧૫૦૦ થી વધુ લોકોએ અભિનેત્રીના ફોટા પર ટિપ્પણી કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પર 35 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. 'ગેમ ચેન્જર'

તમને જણાવી દઈએ કે, કિયારા અડવાણી તાજેતરમાં રામ ચરણ સાથે ફિલ્મ 'ગેમ ચેન્જર'માં જોવા મળી હતી. જેણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં લગભગ 130 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Kiara Advani glamorous look latest photoshoot
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ