બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / Photos: હોટનેસ તો એવી કે નજર હટાવવાનું મન ના થાય! કંગના શર્માના લુક્સે ફેન્સને કર્યા ઘાયલ

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / Photos: હોટનેસ તો એવી કે નજર હટાવવાનું મન ના થાય! કંગના શર્માના લુક્સે ફેન્સને કર્યા ઘાયલ

Last Updated: 09:57 AM, 19 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કંગના શર્મા એક સ્ટાઇલિશ અને ગ્લેમરસ અભિનેત્રી છે, જે પોતાના આકર્ષક લૂક્સ અને અનોખી સ્ટાઇલ માટે જાણીતી છે. એહે છે કે, તે સોશિયલ મીડિયા પર પોતાના ચાહકોને સતત પસંદ કરાવતી રહે છે.

1/6

photoStories-logo

1. ગ્લેમરસ ક્વીન કંગના શર્મા

અભિનેત્રી કંગના શર્મા ધણીવાર તેના સ્ટાઇલિશ અને ગ્લેમરસ લુક્સ માટે હંમેશા ચર્ચામાં રહી છે. સોશિયલ મીડિયા પર તેણે પોતાની તસવીરો શેર કરી છે, જેના પરથી ચાહકો નજર હટાવી શકતા નથી. વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ એ કોઇ પણ સ્ટાઇલમાં આ અભિનેત્રી ખૂબ સુંદર લાગે છે. સાથે તેની દરેક સ્ટાઇલ પણ એક એલગ અંદાજમાં હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ઓફ શોલ્ડર ડ્રેસ

આ તસવીરમાં કંગનાએ ઓફ શોલ્ડર થાઇ સ્લિટ ડ્રેસ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ હોય લાગી રહી છે. તેણે ડ્રેસ સાથે એક સુંદર હાર પણ પહેર્યો છે, જે તેના દેખાવને વધારે સુંદર કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. શોર્ટ જીન્સ લુક સાથે ક્રોપ ટોપ

અભિનેત્રીએ ગુલાબી રંગના ક્રોપ ટોપ સાથે શોર્ટ જીન્સ પહેર્યું છે. આ સાથે, તેણે હેર પર બન બનાવ્યો છે. આ ફોટામાં તે ખૂબ જ આકર્ષતી અને ગ્લેમરસ લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કટ આઉટ લુક

અભિનેત્રીએ પોતાને વધારે સુંદર દેખાવા માટે કટ આઉટ ડ્રેસ પહેર્યો છે. આ પ્રકારના ડ્રેસમાં તે એકદમ પાર્ટી પરફેક્ટ લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. લહેંગા લુક

નારંગી રંગના હેવી વર્કવાળા લહેંગામાં કંગના શર્મા કોઇ અપ્સરાથી ઓછી દેખાતી નથી. તેણે હળવા મેકઅપથી પોતાનો લુક એકદમ પરફેકટ કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. બોડીકોન લુક

આ તસવીરમાં , અભિનેત્રીએ બેકલેસ બોડીકોન ડ્રેસ પહેર્યો છે, જે તેના દેખાવને ખૂબ જ સુંદર બનાવી રહ્યો છે. તેની સાથે હાઇ હીલ્સના સ્ટ્રેપ પહેર્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

stylish fashion Kangana Sharma glamorous looks
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ