બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / TVની સંસ્કારી વહુ લાજ-શરમ ભૂલી! બ્લેક બિકિનીમાં દરિયા કિનારે લગાવી આગ

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / TVની સંસ્કારી વહુ લાજ-શરમ ભૂલી! બ્લેક બિકિનીમાં દરિયા કિનારે લગાવી આગ

Last Updated: 07:38 PM, 15 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં અભિરાની ભૂમિકા ભજવી રહેલી ગર્વિતા સાધવાનીનું રિયલ લાઇફ લુક ફેન્સને આશ્ચર્યચકિત કરે છે. શોમાં સંસ્કારી દેખાતી ગર્વિતા સોશિયલ મીડિયામાં પોતાના બોલ્ડ અંદાજ માટે ચર્ચામાં છે.

1/7

photoStories-logo

1. શોમાં સંસ્કારી, અસલ જીવનમાં બોલ્ડ

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં ગર્વિતા સાધવાની બહુ જ સંસ્કારી લુકમાં જોવા મળે છે. પણ વાસ્તવિક જીવનમાં ગર્વિતા ખૂબ જ બોલ્ડ છે. સિરિયલની શાંતિભરી અભિરાથી બહુ જુદી રિયલ લાઈફમાં ગર્વિતાની સ્ટાઈલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. બિકીનીમાં ગર્વિતાનો બોલ્ડ અંદાજ

હાલમાં જ ગર્વિતા સાધવાનીએ પોતાના સોશિયલ મીડિયા પર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે સફેદ બિકીનીમાં જોવા મળે છે. ફોટોમાં તેણે કાળો શ્રગ પહેરીને પોતાનું લુક વધારે આકર્ષક બનાવી દીધું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ભીનાં વાળ અને હોટ અંદાજ

ફોટોશૂટ માટે ગર્વિતાએ પોતાના વાળ ભીના રાખ્યા છે જેનાથી તેનો લુક વધારે કિલર લાગતો થયો છે. ફેન્સ તેના લૂકથી મંત્રમુગ્ધ થઈ ગયા છે અને ભારે પ્રશંસા કરી રહ્યા છે. મેકઅપ અને હાવભાવ પણ ખૂબ જ મેચિંગ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. બીચ પર ધૂમ મચાવતી ગર્વિતા

ગર્વિતા ઘણીવાર બીચ પરના પોતાના ફોટા શેર કરતી હોય છે. તાજેતરમાં તેણે પોતાનો જન્મદિવસ ગોવામાં ઉજવ્યો હતો. ત્યાંથી તેણે ઘણા બોલ્ડ અને હોટ ફોટા શેર કર્યા છે જેને ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ટ્રોપિકલ સમર લૂક

તસવીરો સાથે ગર્વિતાએ કેપ્શનમાં લખ્યું કે “હોટ ટ્રોપિકલ સમરિન…”, જેને લોકોએ પણ ખૂબ પસંદ કર્યું છે. તેના ફોટા ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેની હોટનેસના વખાણ કરતા થાકતા નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. બોલિવૂડ સુંદરીઓને આપી ટક્કર

લોકો માને છે કે ગર્વિતા હોટનેસના મામલે હવે બોલિવૂડની મોટી અભિનેત્રીઓને પણ ટક્કર આપી રહી છે. અહીં સુધી કે સહઅભિનેત્રી સલોની સંધુએ પણ ગર્વિતાની તસવીરો પર ટિપ્પણી કરી છે

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. શોમાં આગામી ટવિસ્ટ

તેના તાજેતરની સીરિયલમાં ટૂંક સમયમાં મોટો ટ્વિસ્ટ આવવાનો છે. અભિરા તેની યાદશક્તિ ગુમાવશે અને અરમાનથી અલગ થઈ જશે. રૂહી આ સ્થિતિનો લાભ લઇને અરમાનની પત્ની બની જશે અને તેના બાળકો ઉછેરી દેશે. પરિવાર બરબાદ થવાની કગાર પર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

bold photos Garvita Sadhwani bikini Garvita Sadhwani
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ