બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / ફિલ્મમાં એટલા બોલ્ડ સીન આપ્યા કે, બોલિવૂડની અભિનેત્રીને મોકલવામાં આવી કાનૂની નોટિસ

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / ફિલ્મમાં એટલા બોલ્ડ સીન આપ્યા કે, બોલિવૂડની અભિનેત્રીને મોકલવામાં આવી કાનૂની નોટિસ

Last Updated: 06:24 PM, 21 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Bold Kissing Scene: બોલીવુડમાં ઘણી અભિનેત્રીઓ છે જેમણે ઘણી બોલ્ડ ફિલ્મોમાં કામ કર્યું છે. આ લોકોએ ઘણા ચુંબન દ્રશ્યો પણ આપ્યા છે. આજે અમે તમને એક એવી અભિનેત્રી વિશે જણાવી રહ્યા છીએ જેણે એક ફિલ્મમાં કિસિંગ સીન આપ્યો હતો. આ દ્રશ્યને કારણે તેને કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી.

1/7

photoStories-logo

1. ઇડસ્ટ્રીમાં ઘણી ટોચની અભિનેત્રી

બોલીવુડ ઇડસ્ટ્રીમાં ઘણી ટોચની અભિનેત્રીઓ છે જેમણે ફિલ્મોમાં ઘણા બોલ્ડ અને ઇન્ટિમેટ સીન પણ આપ્યા છે. આજે અમે તમને એક એવી અભિનેત્રી વિશે જણાવી રહ્યા છીએ જેણે એક ફિલ્મમાં કિસિંગ સીન આપ્યો હતો. આ ફિલ્મ તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક હતી. આ સીનએ થિયેટરોમાં ધૂમ મચાવી દીધી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ઐશ્વર્યા રાયનો ફોટો

અમે તમને જે અભિનેત્રી વિશે જણાવી રહ્યા છીએ તેનું નામ "ઐશ્વર્યા રાય" છે. 2006 માં આવેલી ફિલ્મ "ધૂમ 2" માં ઐશ્વર્યા રાયે કિસિંગ સીન આપ્યો હતો. આ દ્રશ્યે થિયેટરોમાં ધૂમ મચાવી દીધી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ઐશ્વર્યા રાયની તસવીર

ઐશ્વર્યા રાય બોલિવૂડની ખૂબ જ સુંદર અભિનેત્રી છે, તેણે ઘણી શાનદાર ફિલ્મો અને સુપરહિટ ગીતો આપ્યા છે. અભિનેત્રી હોવા ઉપરાંત, ઐશ્વર્યા રાય મિસ વર્લ્ડ પણ રહી ચૂકી છે. ઐશ્વર્યાની સુંદરતા લોકોને દિવાના બનાવતી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ફિલ્મમાં કિસિંગ સીન

ઐશ્વર્યા રાય ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. પરંતુ 2006 પહેલા એટલે કે ધૂમ 2 પહેલા તેણે કોઈ પણ ફિલ્મમાં કિસિંગ સીન કર્યો નથી. ખરેખર અભિનેત્રી આવા સીન કરવા તૈયાર નહોતી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ઐશ્વર્યા અને ઋત્વિકનો સીન

પરંતુ ધૂમ 2 માં તેણે આ પોલિસી તોડીને બોલ્ડ કિસિંગ સીન આપ્યો. આ દ્રશ્યમાં ઋત્વિક રોશન તેની સાથે હતો. ઐશ્વર્યા અને ઋત્વિકનો આ દ્રશ્ય ખૂબ વાયરલ થયો. લોકોએ આ દ્રશ્ય અંગે ઘણો હંગામો પણ કર્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. સ્કિપ્ટ હતી

ધૂમ 2 ફિલ્મ તે વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મમાંની એક હતી. આ ફિલ્મએ બોક્સ ઓફસ પર સારી કમાણી કરી હતી. એક્ટેર્સના આ સીન કરવા માગતી ન હતી પરંતુ સ્કિપ્ટ આ હતી. એટલે માટે તેણે આ સીન કરવો પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. ઐશ્વર્યાથી ખુશ નહોતા

આ સીનને કારણે લોકો ઐશ્વર્યાથી ખુશ નહોતા. આ સીન પછી ચાહકોએ તેને કાનૂની નોટિસ મોકલી હતી. આ વાત અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુમાં જણાવી હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે આ સિવાય તેને 2 વધુ નોટિસ મોકલવામાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aishwarya Rai Actress Aishwarya Rai Bold Kissing Scene
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ