બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / Photo : દિશા પટણીએ ગ્લેમરસ અવતારથી વધાર્યું તાપમાન, સ્ટાઇલિશ અદાઓથી ફેન્સ થયા ઘાયલ
5 ફોટો ગેલેરી
Last Updated: 02:58 PM, 23 March 2025
1/5
બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી હંમેશા પોતાના ગ્લેમરસ અંદાજ માટે ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના હોટ અને સ્ટાઈલિશ લુક્સ ચાહકો સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં, દિશાએ ઇન્સ્ટાગ્રામ પર એક નવી તસવીરો પોસ્ટ કરી છે, જે ભારે વાયરલ થઈ રહી છે.
2/5
આ ફોટોશૂટમાં દિશાએ ચાંદીના ચમકતા લહેંગા અને મોજા પહેર્યા છે જે તેને એક અનોખો અને સ્ટાઇલિશ લુક આપી રહ્યો છે. તેના વાંકડિયા વાળ અને ન્યૂડ મેકઅપ તેની સુંદરતામાં વધુ વધારો કરી રહ્યા છે. દિશાએ આ પોસ્ટમાં કોઈ મોટો કેપ્શન લખ્યું નથી, ફક્ત બટરફ્લાય ઈમોજી શેર કરી છે, જે તેના ફેન્સ માટે એક મોટો ઈશારો છે.
3/5
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ