બોલિવૂડ / આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પહેલાં જ દિવસે કરી અધધ કમાણી

Bollywood Pati Patni Aur Woh box office collection day 1 Kartik Bhumi Ananya film

'પતિ- પત્ની ઔર વો' ફિલ્મે બોક્સ ઓફિસ પર પહેલાં જ દિવસે કરોડોની કમાણી કરી લીધી છે. ફિલ્મમાં કાર્તિક ચિંટૂ ત્યાગીની ભૂમિકામાં જોવા મળશે. ભૂમિ પેડનેકર પત્ની અને અનન્યા પાંડે બહારવાળીનો રોલમાં જોવા મળશે. એવું પહેલી વાર છે જ્યારે કાર્તિક-ભૂમિ અને અનન્યા પાંડેએ સ્ક્રીન શેર કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ