બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / છેડતીના સમાચાર વચ્ચે ઉર્ફી જાવેદે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, હેટર્સને આપ્યો જડબાતોડ જવાબ

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / છેડતીના સમાચાર વચ્ચે ઉર્ફી જાવેદે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, હેટર્સને આપ્યો જડબાતોડ જવાબ

Last Updated: 10:44 PM, 5 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઉર્ફી જાવેદ પોતાની અટપટી ફેશન માટે અવાર નવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ થતી રહેતી હોય છે. થોડા સમય પહેલા ઉર્ફી છેડતીનો શિકાર બની હતી. જેની જાણ ઉર્ફીએ પોતે કરી હતી. આ સમયે તેને પોતાના હેટર્સને વળતો જવાબ આપવાની નવી રીત શોધી છે. એવામાં હવે ઉર્ફી જાવેદની પોસ્ટ વાયરલ થઇ રહી છે.

1/7

photoStories-logo

1. ઉર્ફી જાવેદે શેયર કર્યા ફોટોસ

ઉર્ફીએ પોતાના ફોટોસ શેયર કર્યા જેમાં તે શાનદાર બ્લેક આઉટફીટમાં જોવા મળે છે. ઉર્ફીનો આ લુક લોકોના ધ્યાનનું કેન્દ્ર બની રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. મિડલ ફિંગર બતાવતી ઉર્ફી

ઉર્ફીએ મોકો જોતાં જ પોતાના હેટર્સને મિડલ ફિંગર બતાવી છે. ચાહકોનું કહેવું છે કે ઉર્ફી જાવેદે તાજેતરની ઘટનાને ધ્યાનમાં રાખીને આ પોસ્ટ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. હેટર્સે ઉર્ફીને શું કહ્યું?

ઉર્ફીએ પોતાની ફોટોસ શેયર કરતા દરેકને જણાવ્યું છે કે તે કોઈથી ડરવાની નથી. ઘણી વાર ઉર્ફી પોતાના હેટર્સને પોતાના જવાબ દ્વારા ચુપ કરાવી ચુકી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ફેંસે ઉર્ફીનો ઉડાવ્યો મજાક

ફેંસ ઉર્ફીની ફોટોસને મજાક બનાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ઉર્ફી જાવેદ જ્યાં સુધી નહિ સુધરે ત્યાં સુધી ટ્રોલિંગ પૂરી નહિ થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. દુર્ઘટનાનો શિકાર બની ઉર્ફી

તાજેતરમાં જ ઉર્ફી જાવેદને તેની માતા અને બહેનની સામે એક છોકરો છેડતી કરીને ચાલ્યો ગયો. આ છોકરાએ જમાનાની સામે ઉર્ફી જાવેદ વિશે ખૂબ ખરાબ કોમેન્ટ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. સોશિયલ મીડિયા પર ઉર્ફીએ ખોલી પોલ

ઉર્ફીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે કેવી રીતે નાની ઉંમરના છોકરાએ તેના પર ખરાબ કોમેન્ટ કરી હતી. આ સમયે ઉર્ફી હેટર્સ પર ખુબ ભડકી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. ઉર્ફી જાવેદે લોન્ચ કર્યો પોતાનો શો

તાજેતરમાં જ ઉર્ફીએ 'ફોલો કર લો યાર' નામનો એક શો લોન્ચ કર્યો છે. આ સમયે ઉર્ફી જાવેદ પોતાના શો ને પ્રમોટ કરી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Extortion Of Urfi Urfi Javed Bollywood News

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ