બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:12 PM, 29 May 2024
કિંગ ખાનની દિકરી સુહાના ખાન પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટના કારણે ફેમસ છે. એક્ટ્રેસ પોતાની રિયલ લાઈફમાં પણ ખૂબ જ સ્ટાઈલિશ દેખાય છે. સુહાના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર પોતાના સ્ટાઈલિશ લુક્સ શેર કરતી રહે છે. આજકાલ સુહાના પોતાના સાડી લુક્સથી ખૂબ જ ચર્ચામાં રહે છે.
ADVERTISEMENT
સ્ટ્રેપ સ્લીવ્સ બ્લાઉઝ
ADVERTISEMENT
આ સુંદર સાડીની સાથે સ્ટ્રેપ સ્લીવ્સ ડીપ વી નેક સ્ટાઈલિશ બ્લાઉઝમાં સુહાના એકદમ સ્ટાઈલ આઈકોનની જેમ જોવા મળી રહી છે. સુહાનાએ આ લુકને કર્લી હેર સ્ટાઈલ, ગ્લોસી મેકઅપ અને સ્ટાઈલિશ ઈયર પીસની સાથે કમ્પ્લીટ કર્યો છે.
ગોલ્ડન ટાઈમલેસ સાડી
ટ્રેડિશનલ આઉટફિટમાં તો સુહાના ખાનનો લુક ખૂબ જ ગોર્જીયસ લાગી રહ્યો છે. સુહાનાએ ગોલ્ડન કલરની ટાઈમલેસ સાડીને ખૂબ જ સ્ટાઈલિશ અને એલિગેન્ટ રીતે કેરી કરી છે.
ફેધર ડિટેલિંગ સાડી
સુહાના ખાન બેઝ કલરની સાડીમાં પણ ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. ફેઘર ડિટેલિંગ આ સાડી લુકને ખૂબ જ સ્ટાયલિશ બનાવે છે. તેમણે આ સાડીની સાથે કોન્ટ્રાસ્ટ ઈયરિંગ્સ અને મેસી પોનીટેલ હેર સ્ટાઈલ કરી છે.
વધુ વાંચો: વૃષભ રાશિમાં બનશે ચર્તુગ્રહી યોગ, આ શુભ યોગથી 3 રાશિના લોકોની આર્થિક સ્થિતિ સુધરશે
બ્લૂ સાડી લુક
સુહાના ખાન બ્લૂ સાડી લુકમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. તેણે ડીપ વી નેક સ્લીવ લેસ બ્લાઉઝની સાથે તેને કેરી કરી છે. આ લુકને ખાસ બ્લૂ સ્ટોન વર્ક સાડીને મિનિમલ જ્વેલરી, ચાંદલો અને મેસી હેર સ્ટાઈલની સાથે કમ્પલીટ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Sikandar First Review / હજુ તો 23મીએ રિલીઝ થશે 'સિકંદર'નું ટીઝર, એ પહેલા જ ફિલ્મનો રિવ્યૂ આઉટ, શું સાઉથની રિમેક છે?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.