બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / દિપીકાના બાળકનું રણબીર સાથે શું છે કનેક્શન? સોશિયલ મીડિયા પર ચર્ચાનું વંટોળ
Last Updated: 05:16 PM, 8 September 2024
તાજેતરમાં જ બોલીવુડની અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે દીકરીનો જન્મ થયો છે. દીપિકાએ 8 સપ્ટેમ્બરે એક નાની પરીને જન્મ આપ્યો છે. આમ તો અભિનેત્રીએ રવિવારે દીકરીને જન્મ આપ્યો છે પરંતુ ગણેશ ચતુર્થીના દિવસે રણવીર સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમના હોસ્પિટલ પહોંચતાની સાથે જ સોશિયલ મીડિયા પર ચર્ચા થવા લાગી કે ગુડ ન્યુઝ આવવાની છે. પરંતુ અમુક લોકો છે જે તેના ભૂતકાળને વર્તમાન સાથે જોડી રહ્યા છે.
ADVERTISEMENT
ફોલોઅર્સ કોમેન્ટ સેક્શનમા શું લખી રહ્યા છે?
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર ફેમસ દીપિકા અને રણવીરના બાળકને રણબીર કપૂર સાથે કનેક્શનની ચર્ચા કરી રહ્યા છે. દીપિકા પાદુકોણની ડીલીવરીની ખબર જણાવતા કહે છે કે એક સોશિયલ મીડિયા પોસ્ટ પર એક ફેને લખ્યું કે મારું અનુમાન ક્યારેય ખોટું નથી હોતું. જ્યારે બીજા ફોલોઅરે આ જ પોસ્ટ પર કોમેન્ટમાં લખ્યું કે તે કદાચ છોકરો ઈચ્છતી હતી. વળી અન્ય એક ફોલોઅરે લખ્યું કે લો ભાઈ, ઘરમાં લક્ષ્મી જી આવી ગયા. આ રીતે દીપિકાની દીકરીને લઈને કોમેન્ટ સેક્શન ભરાઈ ગયું છે.
ફેંસ જબરદસ્તીથી રણબીરની સાથે કનેક્શન કાઢી રહ્યા છે.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના એક પરિવાર વિશે લખી રહ્યા છે તો બીજી બાજુ અમુક ફેંસ એવા છે જે જબરદસ્તીથી દીપિકા અને રણવીર ના સંબંધો સિવાય રણબીર કપૂર સાથે બળજબરીથી કનેક્શન શોધવા માટે ઝૂકી રહ્યા છે. જેમાં એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું- તમે સાચું વાંચ્યું છે, બાળકનો જન્મ 8 સપ્ટેમ્બરે થયો હતો, ત્યારે બીજાએ લખ્યું- રણબીર કપૂર માટે તેનો લકી નંબર પણ 8 છે. કારણ કે રણબીરને હંમેશા 8 નંબરની જર્સી પહેરીને ફૂટબોલ રમતા જોવા મળ્યો છે.
વધુ વાંચો: રણવીર સિંહના ઘરે પધાર્યા લક્ષ્મીજી, દીપિકા પાદુકોણે આપ્યો દીકરીને જન્મ
કોફી વિથ કરણમાં રણબીર અને દીપિકા
તમને ખબર હશે કે રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ એક સમયે રિલેશનશીપમાં હતા. જયારે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સાથે ગોસીપ શો કોફી વિથ કરણમાં ગયા હતા ત્યારે દીપિકાએ અમુક બાબતે એક્ટ્રેસ અને રણબીર કપૂરને ટ્રોલ કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Bhul Bhulaiyaa 3 Trailer / મંજુલિકાનું ડરામણું રૂપ! ભૂલ ભુલૈયા 3નું ટ્રેલર રીલીઝ, હોરર કોમેડી જોવા જેવી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.