બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ખોટા લપેડા નહીં! મેકઅપ વગર પણ આ 7 બૉલીવુડ હસીનાઓ લાગે છે ખૂબસૂરત, જુઓ PHOTOS

photo-story

8 ફોટો ગેલેરી

મનોરંજન / ખોટા લપેડા નહીં! મેકઅપ વગર પણ આ 7 બૉલીવુડ હસીનાઓ લાગે છે ખૂબસૂરત, જુઓ PHOTOS

Last Updated: 06:49 PM, 20 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલીવુડની અભિનેત્રીઓ વારંવાર ફોટોસ શેયર કરતી હોય છે. જેમાં તેઓએ મેકઅપ કરાવેલો હોય છે.  બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે કે જે મેકઅપ વગર પણ ખુબ ગ્લેમરસ લગતી હોય છે. તો ચાલો આજે એવી જ અમુક અભિનેત્રીઓ વિશે જાણીએ કે જે મેકઅપ વિના કુદરતી રીતે પણ ગ્લેમરસ લાગે છે.

1/8

photoStories-logo

1. બોલીવુડ અભિનેત્રી

બોલિવૂડમાં આમ તો બધી મેકઅપ સાથે અભિનેત્રીઓ ખુબ જ ગ્લેમરસ લાગે છે. પરંતુ અમુક અભિનેત્રીઓ એવી પણ છે કે જે મેકઅપ વિના નેચરલી પણ ખુબ સુંદર લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ અવાર-નવાર મેકઅપ કર્યા વિના એરપોર્ટ પર અને જીમમાં જોવા મળતી હોય છે. તેની નેચરલ બ્યુટી ફેન્સને ખુબ પસંદ આવતી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂરને તેની નેચરલ બ્યુટીને કારણે ઓળખવામાં આવે છે. તે અવારનવાર મેકઅપ કર્યા વિના જોવા મળતી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. કરીના કપૂર ખાન

કરીનાના ફેન્સને તેનો મેકઅપ વિનાનો લુક ખૂબ પસંદ આવતો હોય છે. જેથી તે ઘણીવાર સોશિયલ મીડિયા પર મેકઅપ વિનાના ફોટો શેયર કરતી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂરને તેના ફેન્સ મેકઅપ વગર પણ એટલી જ પસંદ કરે છે કે જેટલી 90ના દાયકામાં કરતા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. અનન્યા પાંડે

અનન્યા પાંડેએ તાજેતરમાં જ એક મેકઅપ વગરની સેલ્ફી શેયર કરી છે, જેથી તે ખુબ ચર્ચામાં પણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. સારા અલી ખાન

સારા અલી ખાન પણ મેકઅપ વિના ઘણી વાર જોવા મળતી હોય છે અને તેની ફ્લોલેસ સ્કીનની ખુબ ચર્ચા થતી રહેતી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. જાહ્નવી કપૂર

જાહ્નવી કપુરની નો-મેકઅપ વાળી સેલ્ફી સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતી રહેતી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Actress Bollywood News Actress Without Makeup

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ