Photos / નેહા કક્કડના લગ્નની તૈયારીઓ થઈ શરૂ, મહેંદી- હલ્દી સેરેમનીના ફોટોઝ થયા વાયરલ

bollywood neha kakkar rohanpreet singh haldi ceremony photos nehudavyah

બોલિવૂડની જાણીતી સિંગર અને ઇન્ડિયન આઇડલની જજ તેવી નેહા કક્કડ હાલ તેના ગીતો કરતા અંગત જીવનના કારણે વધુ ચર્ચામાં છે. નેહા ટૂંક સમયમાં રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કરી રહી છે. આ સૂચના પછી આ બંનેના ફોટા અને લવ સ્ટોરી વાયરલ થઈ રહી છે. નેહા કક્કડના લગ્ન 26 મીએ યોજાશે. તેમના લગ્નની ધાર્મિક વિધિઓ પણ શરૂ થઈ ગઈ છે. ગઈકાલે નેહાની મહેંદી અને હલ્દીની રસમ થઇ છે, જેની તસવીરો સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ