બોલિવૂડ / ના હોય! આ શરત પૂરી થશે તો જ એક્ટ્રેસ બનશે નેહા કક્કર, શેર કર્યો હિરોઈન બનાવનો પ્લાન

bollywood neha kakkar opens about her debut in acting career

બોલિવૂડની સિંગિંગ ક્વીન નેહા કક્કર હવે એક્ટિંગ કરવા માંગે છે. તેણે હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં પોતાના એક્ટિંગ કરિયરને શરૂ કરવાને લઈને તેના પ્લાન્સ જણાવ્યા. હકીકતમાં નેહા તેના સાથી સિંગર્સની જેમ બોલિવૂડમાં ફ્લોપ નથી થવા માંગતી. જેથી તેણે એક્ટ્રેસ બનવાને લઈને પૂરી પ્લાનિંગ કરી છે. ચાલો જાણીએ.

બ્રેકિંગ ન્યૂઝ