વાયરલ / કેટરીના કૈફે કોરોનાથી બચવા પહેરી PPE કિટ, ફોટો શેર કરતાં કહ્યું...

bollywood katrina kaif update to airport look shares pic in ppe kit and a face shield

કોરોના વાયરસ મહામારીની વચ્ચે ટ્રાવેલિંગ એ બોલિવૂડની અદાકારાઓ માટે પણ મુશ્કેલ બન્યું છે. આ સમયે તમામ કલાકારો સેફ્ટી સાથે ટ્રાવેલિંગ કરી રહ્યા છે. હાલમાં જ બોલીવુડની બાર્બી ગર્લ કેટરીના કેફે પણ કંઇક અલગ અંદાજમાં ફોટો વાયરલ કર્યા. એરપોર્ટ પર તે PPE કીટ પહેરેલી જોવા મળી હતી.

બ્રેકિંગ ન્યૂઝ