દાવો / સુરતમાં વેપારીનું કંગનાના સમર્થનમાં મણિકર્ણિકા પ્રિન્ટ સાડીઓનું ઉત્પાદન, માર્કેટમાં ધૂમ મચાવશે તેવો દાવો

bollywood kangana ranaut print saree launched by surat textile businessman

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત અત્યારે મહારાષ્ટ્ર સરકારના વ્યવહારને લઈને ચર્ચામાં છે. કંગના રનૌતની શિવસેના અને મુંબઈ પોલિસ પર ટિપ્પણી બાદ બીએમસીએ એક્ટ્રેસ મુંબઈ સ્થિત ઓફિસ બુલડોઝરથી પાડી દીધી. ત્યારબાદ એક્ટ્રેસના નામને લઈને સામાન્ય જન પોતાનું સમર્થન જાહેર કરી રહ્યા છે. કંગનાના પોસ્ટર્સની સાથે એક્ટ્રેસના સમર્થક સડકો પર માર્ચ કરતા જોવા મળી રહ્યા છે તો ક્યારેક શિવસેના પ્રતિ પોતાનો ગુસ્સો જાહેર કરીને લોકોને કંગના પ્રત્યે પોતાના સમર્થનને જાહેર કર્યો છે. આ સમયે સૂરતમાં એક્ટ્રેસને લઈને અલગ જ રીતનું સમર્થન જોવા મળે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ