બોલીવૂડ / 'જોતા રહો, હું સલમાન ખાનને 3 વર્ષમાં સુપર ફ્લોપ બનાવી દઈશ' સલમાન ખાનથી આ અભિનેતાએ લીધી ટક્કર

bollywood kamaal r khan krk says he will make salman khan super flop within 3 years

સલમાન ખાનના જન્મદિવસ પર અભિનેતા કમાલ ખાને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને સલમાન ખાનને સુપરફ્લોપ કરી દેવાની વાત કરી. ટ્વીટર એકાઉન્ટથી પોસ્ટ કરીને સલમાન ખાન પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે હું 3 વર્ષમાં જ સલમાન ખાનને શાહરૂખ ખાનની જેમ જ સુપરફ્લોપ બનાવી દઈશ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ